• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

મહારાષ્ટ્રનાં 2939 પોલીસ સ્ટેશનોમાં ડિઝેસ્ટર રિસ્પૉન્સ કિટ આપવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : કોઈ પણ ઘટના બને ત્યારે સૌથી પહેલાં પોલીસ પહોંચતી હોય છે. પોલીસ મદદ અને બચાવકાર્ય સૌથી પહેલાં કરે છે એને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મહારાષ્ટ્રનાં તમામ 2939 પોલીસ સ્ટેશન અને ચોકીઓમાં......