• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

મુંબઈમાં દસ લાખ સહિત મહારાષ્ટ્રમાં 96 લાખ બોગસ મતદારો : રાજ ઠાકરે

`શાંતિપૂર્ણ ચૂંટણી યોજવી હોય તો મતદાર યાદીની સાફસફાઈ કરો'

મુંબઈ, તા. 19 (પીટીઆઇ) : મુંબઈમાં આઠથી દસ લાખ સહિત  મહારાષ્ટ્રમાં 96 લાખ બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. મતદાર યાદીમાં સુધારા કર્યા સિવાય ચૂંટણી પંચ કેવી રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી......