• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

કાન્હેરી ગુફા સુધીની બસ-સર્વિસ બંધ

મુંબઈ, તા. 12 : મુંબઈ હાઈ કોર્ટના આદેશ બાદ બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં બેસ્ટની એસી બસની સર્વિસ બંધ કરવામાં આવી હતી. એ-188 ક્રમાંકની એસી બસ બોરીવલી (પૂર્વ)થી સંજય ગાંધી નેશનલ પાર્કમાં.....