જાતિવાદને આપી કાયમી તિલાંજલિ
મુંબઈ, તા. 12 : અહિલ્યાનગર જિલ્લાની સૌંદાળાની ગ્રામસભાએ ભેદભાવ, અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાયને દૂર કરવા ગામને જાતિમુક્ત જાહેર કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. પાંચમી ફેબ્રુઆરીના રોજ ગ્રામપંચાયતની......