• શુક્રવાર, 13 માર્ચ, 2026

મીરા રોડમાં ફેરિયાઓનો પાલિકા કર્મચારી પર હુમલો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મીરા રોડ અને ભાયંદરમાં ગેરકાયદે ફેરિયા સામેની ફરિયાદ વધતાં પાલિકા પ્રશાસને કાર્યવાહી શરૂ કરી છે. બુધવારે મીરા રોડમાં કાર્યવાહી કરી રહેલા પાલિકાના કર્મચારી પર ગેરકાયદે ફેરિયાઓએ હુમલો....

ઇ-પેપરના નવા શુલ્ક