• સોમવાર, 09 માર્ચ, 2026

કૉસ્ટલ રોડ (ઉત્તર)ને અનેક પરવાનગીને મંજૂરી મળી : પાલિકા કમિશનર

મુંબઈ, તા. 8 : લગભગ 45,000 મૅન્ગ્રોવ્સને અસર કરી રહેલા મુંબઈ કૉસ્ટલ રોડ નોર્થ પ્રોજેક્ટના કેટલાંક નાગરિક જૂથો વિરોધ કરી રહ્યા છે ત્યારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાનીએ શનિવારે જણાવ્યું હતું કે, આટલા મોટા......