• સોમવાર, 09 માર્ચ, 2026

વુમન્સ ડેએ ભારતનો મૅન્સ વર્લ્ડ કપમાં વિજય

અમદાવાદ તા.8 : ટી-20 વિશ્વ કપમાં સંપૂર્ણ દબદબા સાથે ભારત ફરી વિશ્વ વિજેતા બન્યું છે. પહેલા બેટધરો અને બાદમાં બોલરોના બળુકાના દેખાવથી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ભારતનો 96 રને ઐતિહાસિક વિજય....