• સોમવાર, 09 માર્ચ, 2026

સમૃદ્ધિ મહામાર્ગ પર 35 ટકા અકસ્માત વધ્યા

મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ ઝડપી વાહનવ્યવહાર માટે ઉપયોગી બનવાની સાથે આ હાઈવે પર અકસ્માતમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. 2025માં આ મહામાર્ગમાં થયેલા.....