• સોમવાર, 13 એપ્રિલ, 2026

લાડકી બહીણ યોજનાના કેવાયસી કરવા માટે શરીરસુખની માગણી

મુંબઈ, તા. 12 : મુખ્યમંત્રી લાડકી બહીણ યોજનામાં મહિને રૂા. 1500 મેળવવા માટે કેવાયસી કરવું ફરજિયાત છે. 30 એપ્રિલ સુધી કેવાયસી કરવાની સરકારે મોહલત આપી છે ત્યારે મહારાષ્ટ્રના જળગાવમાં એક ચોંકાવનારી ઘટના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ