• સોમવાર, 13 એપ્રિલ, 2026

ટ્રમ્પે હવે ઈરાનની નાકાબંધી કરવાની ચેતવણી આપી

શાંતિ વાટાઘાટ વિફળ : યુદ્ધવિરામ ઉપર જોખમ

ઈસ્લામાબાદ,તા.12 : સમગ્ર વિશ્વની જેનાં ઉપર મીટ મંડાયેલી હતી એવી અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો વિફળ થઈ ગઈ છે. સ્થાયી યુદ્ધવિરામ અને શાંતિ માટે આશરે 21 કલાક જેટલી લાંબી.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ