• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મુંબઈના ગેરકાયદે ફેરિયા વિશે પાલિકા-સરકાર જવાબ આપે : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 16 : મુંબઈની ફૂટપાથો, ખાસ કરીને રેલવે સ્ટેશનો અને વેપારી વિસ્તારોની ફૂટપાથોને ગેરકાયદે ફેરિયાઓથી મુક્ત કરવામાં મળેલી નિષ્ફળતા માટે બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે પાલિકા અને રાજ્ય સરકાર પાસે જવાબ.....