• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ બેઠકની ચૂંટણી 12 મેએ

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ બેઠકની ચૂંટણી 12 મેના યોજાશે, એવી જાહેરાત ચૂંટણી પંચે આજે કરી હતી. ચૂંટણી પંચે જારી કરેલી અખબારી યાદી પ્રમાણે 13મી મેના મહારાષ્ટ્ર વિધાન પરિષદના નવ સભ્યોનો......