• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

પુણેના અપ્પા બળવંત ચોકમાં અકસ્માત : બસ દુકાનમાં ઘૂસી

પુણે, તા. 22 : પુણેના સૌથી વ્યસ્ત ગણાતા અપ્પા બળવંત ચોક (ABC) વિસ્તારમાં એક ચોંકાવનારી દુર્ઘટના સર્જાઈ હતી. પૂરઝડપે જતી ઙખઙખકની એક બસચાલકનું નિયંત્રણ ગુમાવતા સીધી રસ્તા પરની એક દુકાનમાં....