• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

‘બાપુ’એ રાજસ્થાનની ગાડીને ફરી વિજયના પાટે ચઢાવી

લો સ્કોરિંગ મૅચમાં લખનઊનો ઘરઆંગણે 40 રનથી પરાજય

લખનઊ, તા. 22: લો સ્કોરિંગ મૅચમાં શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે લખનઊ સુપર કિંગ્સને 40 રનથી હરાવી દીધી હતી. બે મૅચ હાર્યા બાદ રાજસ્થાન ફરી વિજય મેળવવામાં સફળ થઈ હતી. રાજસ્થાને જીત માટે.....