• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

પહેલગામ હુમલો : કાશ્મીરી યુવકના પરિવારને ઘર આપી શિંદેએ વચન પાળ્યું

પોનીવાલા આદિલ શાહનું નામ ઇતિહાસમાં લખાયું

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : એક વર્ષ પહેલા પહેલગામમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 યાત્રાળુઓમાંના એક પોનીવાલા સૈયદ આદિલ હુસેન શાહનું નામ ઇતિહાસનાં પાનાઓ ઉપર.......