• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

આજે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં મતદાન

બંગાળમાં પહેલા તબક્કા હેઠળ 152 સીટ અને તામિલનાડુમાં એક જ તબક્કામાં તમામ 234 સીટ ઉપર મતદાન થશે

નવી દિલ્હી, તા. 22 : આવતીકાલે 23મી એપ્રિલે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કા હેઠળ 152 સીટ ઉપર મતદાન કરવામાં આવશે જ્યારે તમિલનાડુની તમામ 234 સીટ ઉપર એક જ તબક્કા હેઠળ મતદાન થવાનું છે. આ તમામ.....