• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

‘કયોંકિ સાસ ભી કભી બહુ થી -2’માં આકાશ દીપ સહગલ આવશે?

સ્મૃતિ ઈરાનીની સિરિયલ કયોંકિ સાસ ભી કભી બહુ થીની બીજી સિઝન આવી ત્યારથી ફરી તેનો ક્રેઝ વધી રહ્યો છે. સિરિયલની વાર્તામાં એવા એવા વળાંકો આવે છે કે ટીઆરપીમાં તે ટોચ પર રહે છે. હવે કયોંકિ સાસ ભી કભી બહુ.....