• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

મુંબઈમાં ગરમી અને બફારો વધવાનો વરતારો

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેરફાર થઈ રહ્યા છે અને વર્તમાનમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ હીટ વેવની સ્થિતિ છે તો કેટલીક જગ્યાએ વરસાદ પડી.....