• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

વિધાન પરિષદની ચૂંટણીમાં ‘મહાયુતિ’ને આઠ અને ‘આઘાડી’ને એક બેઠક સરળતાથી મળશે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ખાલી પડેલી દસ બેઠકો માટે 12મી મેએ યોજાનારી ચૂંટણીમાં ભાજપને છ, શિવસેનાને બે, રાષ્ટ્રવાદીને એક તેમ જ મહાવિકાસ આઘાડીને એક બેઠક સરળતાથી મળે એવી....