• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

મહારાષ્ટ્રની કૅબિનેટે કોમ્પ્રેસ્ડ બાયોગૅસ નીતિને મંજૂરી આપી

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મળેલી મહારાષ્ટ્રના પ્રધાનમંડળની બેઠકમાં કોમ્પ્રેસ બાયોગૅસ નીતિને મંજૂરી આપવામાં આવી છે. તેમાં કચરા કે નકામા પદાર્થોના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન.....