• સોમવાર, 04 મે, 2026

મહારાષ્ટ્રમાં 54 લાખ `લાડકી બહીણ' અપાત્ર

મુંબઈ, તા. 1 : `મુખ્યમંત્રી લાડકી બહીણ' યોજના માટે ઈ-કેવાયસી કરવાના છેલ્લા દિવસે (30 એપ્રિલે) ઘણાં ઓછા લાભાર્થીઓએ પ્રતિસાદ આપ્યો હતો. માર્ચ અને એપ્રિલ મહિનામાં કરેલા ઈ-કેવાયસી બાદ 1.89 કરોડ મહિલાઓ યોજના માટે પાત્ર ઠરી હતી જ્યારે 54 લાખ લાભાર્થી મહિલાઓ અપાત્ર ઠરી છે. માર્ચની આખરમાં આ....