લાંબા ગાળે રૂા. 10,000 કરોડ એકત્ર કરવાની યોજના
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : દેશની સૌથી સમૃદ્ધ ગણાતી મુંબઈ મહાનગરપાલિકા તેનાં 133 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મૂડીબજાર દ્વારા નાણાં એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. મહાનગરપાલિકાએ મહાનગર વિકાસ યોજનાઓ.......