• ગુરુવાર, 25 જૂન, 2026

રોનાલ્ડો રંગમાઃ ઉઝબેકિસ્તાન સામે 2 ગોલ કરી ટીકાકારોને ચૂપ કર્યા

પોર્ટુગલનો 5-0 ગોલથી શાનદાર વિજય

સળંગ 6 ફિફા વર્લ્ડ કપમાં ગોલ કરનારો રોનાલ્ડો પહેલો ખેલાડી

હ્યૂસ્ટન, તા.24 : ફૂટબોલ જગતના સર્વકાલિન મહાન ખેલાડી પૈકિના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર આલાચકોને ચૂપ કરીને શાનદાર દેખાવ કર્યો છે. ફીફા વર્લ્ડ કપના પહેલા મેચની અસફળતાને પાછળ છોડતા 41......

ઇ-પેપરના નવા શુલ્ક