સબ-વે ભરાયા, લોકલ સેવા ખોડંગાઈ, માલવણીમાં 340 મિમી અને પરેલમાં 334 મિમી વરસાદ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : લાંબી રાહ જોવરાવ્યા બાદ મહાનગરમાં સત્તાવાર પધરામણી કર્યાને 24 કલાકમાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. મંગળવારે સાંજે અને રાતભર મેઘરાજાએ મુંબઈને.......