• બુધવાર, 24 જૂન, 2026

પદ્મ એવૉર્ડ્સ : અલ્કા યાજ્ઞિક વડા પ્રધાનને પગે લાગી, આર. માધવને હાથ મિલાવ્યા

બીજા પદ્મ ઍવૉર્ડ્સ સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સિનેમા, સંગીત, જનસેવા અને કળા જેવા ક્ષેત્રોમાં યોદગાન માટે જાણીતી હસ્તીઓને સમ્માનિત કર્યાં હતાં. મનોરંજન ક્ષેત્રમાં સમ્મનિત થનારાઓમાં મમૂટી, અલ્કા યાજ્ઞકિ, આર. માધવવન અને અજિત કુમારનો......