પાડોસી યુવકના પ્રેમમાં અંધ ધનાઢ્ય પરિવારની યુવતીનું અરેરાટીભર્યું કારસ્તાન
એકાદ મહિનામાં લગ્ન થવાના હતાં, પણ પાડોસી યુવક સાથે
પ્રેમ હોવાથી કાંટો કાઢ્યો
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 23 : લોનાવલા નજીકના લોહગડ કિલ્લા પર ફરવા ગયેલા પુણેના જાણીના બિલ્ડરના પુત્ર કેતન વિશાલ અગ્રવાલ (26)નું 18 જૂને 400 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મૃત્યુ થવાની ઘટના સામે આવી હતી. કેતનના એકાદ મહિનામાં લગ્ન......