• બુધવાર, 24 જૂન, 2026

જ્યોર્જ કુરિયનનું રાજીનામું : કૅબિનેટમાં ફેરફારની અટકળો

રાજ્યસભામાં પુનઃ નામાંકિત ન કરાયા બાદ જ્યોર્જે પદ છોડયુ : હવે  બિટ્ટુ, ચૌધરી અને હર્ષ મલ્હોત્રાનો વારો? : મોદી રાષ્ટ્રપતિને મળ્યા

નવી દિલ્હી, તા. 23 : ભાજપના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયને આજે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજ્યસભામાં તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ અને પાર્ટીએ તેમને ફરીથી નોમિનેટ.......