• બુધવાર, 24 જૂન, 2026

રાજ્યમાં ડ્રગ્સની સમસ્યા સમાપ્ત કરવા સરકાર આક્રમક : ફડણવીસ

મુંબઈ, તા. 23 (પીટીઆઇ) : ડ્રગ્સના ગોરખધંધામાં પકડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બરખાસ્ત કરાયા એટલું જ નહીં  રાજ્ય સરકાર યુવાપેઢીને બરબાદ કરતા નશીલા પદાર્થોની સમસ્યાને નાથવા માટે આક્રમક......