• બુધવાર, 24 જૂન, 2026

સ્પેન નોકઆઉટ રાઉન્ડ ભણી : ઇજિપ્તનો 92 વર્ષ પછી વિજય

લડાયક ઈરાને બેલ્જિયમને અને કેપ વર્ડેએ ઉરુગ્વેને ડ્રૉ પર અટકાવી અપસેટ કર્યા

ન્યૂયોર્ક/વેનકુંવર, તા.22 : ફૂટબોલ વર્લ્ડ કપના 11મા દિવસે ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી સ્પેન ટીમ નોકઆઉટ રાઉન્ડમાં નજીક પહોંચી છે. તેનો બીજા લીગ મેચમાં સાઉદી અરબ સામે 4-0 ગોલથી શાનદાર વિજય.......