• બુધવાર, 24 જૂન, 2026

વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર પોલીસ વાન અને બે રિક્ષાનો કચ્ચરઘાણ

મુંબઈ, તા. 22 : વેસ્ટર્ન એક્પ્રેસ હાઈવે પર એક મોટો અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. દહિસર પૂર્વમાં હાઈવે પરથી પસાર થઈ રહેલો એક માટીથી ભરેલો ડમ્પર અચાનક બેકાબૂ થઈને મેટ્રોના પિલર સાથે ધડાકાભેર.......