• બુધવાર, 24 જૂન, 2026

છ મહિનામાં 642 બાળકો ભાગીને મુંબઈ આવ્યાં

મુંબઈ, તા. 22 : ગત વર્ષના પહેલા મહિનામાં દેશના વિવિધ ભાગમાંથી કુલ 642 બાળકો ઘરેથી ભાગીને મુંબઈ આવ્યા હોવાની માહિતી રાજ્ય સ્તરની પરિષદમાં સ્પષ્ટ થઈ છે. રસ્તા પર રહેતા બાળકો માટે કામ કરનારી સંસ્થા......