• બુધવાર, 24 જૂન, 2026

કિર્લોસ્કર અૉઈલ એન્જિનના ભાવમાં 20 ટકાની વૃદ્ધિ

મુંબઈ, તા. 22 : કિર્લોસ્કર અૉઈલ એન્જિનના ભાવમાં આજે 20 ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. કંપનીને લાર્જ સ્કેલ ડાટા સેન્ટર માટે 192 મેગાવૉટ પાવર સિસ્ટમ્સનો અૉર્ડર......