• બુધવાર, 24 જૂન, 2026

નવા રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાત ત્રીજા સ્થાનેથી નવમા સ્થાને પહોંચી ગયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : વર્તમાન વૈશ્વિક પ્રતિકૂળ જિઓ પોલિટિકસ અને જિઓ આર્થિક સ્થિતિને કારણે ભારતની ઇક્વિટી માર્કેટમાં વોલેટિલિટીમાં તીવ્ર વૃદ્ધિ થઈ છે એને પગલે ઇક્વિટી માર્કેટમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો......