• બુધવાર, 24 જૂન, 2026

ઘરમાં મારપીટથી ગર્ભવતી મહિલાનું મૃત્યુ

થાણે, તા.22 (પીટીઆઇ) : પતિ અને સાસુએ પેટમાં લાતો મારવાથી ગર્ભવતિ મહિલાનું મૃત્યુ થયાનો કેસ થાણે નજીકના મુમ્બ્રામાં નોંધાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મુમ્બ્રામાં દસમી જૂને ઘટના બની હતી અને મૃતક......