• બુધવાર, 24 જૂન, 2026

વ્યૂહ ઘડવાની ઉદ્ધવની બેઠકમાં વિધાનગૃહોના ત્રણ સભ્યો ગેરહાજર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના વિધાનગૃહોના આજથી શરૂ થયેલા ચોમાસુ અધિવેશનમાં મહાયુતિ સરકારને ઘેરવાના વ્યૂહની ચર્ચા માટે શિવસેના (ઠાકરે) બોલાવેલી બેઠકમાં વિધાનગૃહોના ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા તેની રાજકીય......