સોમવારે પણ મુંબઈગરા લોકલ, મેટ્રો, ટૅક્સી-િરક્ષા ઉપર નિર્ભર
મુંબઈ, તા.22 (પીટીઆઇ) : બેસ્ટના કર્મચારીઓએ હડતાળ સમાપ્ત કર્યા છતાં સોમવારે સવારે આઠ વાગ્યા સુધીમાં મુંબઈમાં માત્ર 57 ટકા બસનો કાફલો નિયમિતપણે દોડતો થયો હતો. રવિવારની રજા બાદ અઠવાડિયાનો કામકાજનો......