2011ના ભૂકંપ પર વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો; જાપાન દેશ છ કિ.મી. દૂર ગયો
ટોક્યો, તા. 22 : સામાન્ય રીતે વિનાશ વેરતો ભૂકંપ એક એવી અદ્ભુત ઘટનાનું કારણ બન્યો છે, જેણે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. વર્ષ 2011માં જાપાનમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પર થયેલાં નવાં......