જ્યોતિષીઓ અને પંચાંગના મતે બાવીસમી જૂનથી દેશભરમાં વરસાદી માહોલ સર્જાશે, ચિંતા ન કરો
સામાન્ય પણે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં વરસાદનું આગમન થતું હોય છે, પણ આ વખતે જૂન મહિનાનાં ત્રણ અઠવાડિયા પૂરાં થઈ જવા છતાં વરસાદના એંધાણ નથી, તેના કારણે ખેડૂતોની સાથે.......