• બુધવાર, 24 જૂન, 2026

ત્રીજી ટેસ્ટની ઈંગ્લૅન્ડ ટીમમાં કૅપ્ટન સ્ટોક્સ અને એટકિન્સનની વાપસી

નાઇટ ક્લબ વિવાદ માટે ઇસીબીની ક્લીનચિટ

લંડન, તા.22 : ન્યુઝીલેન્ડ સામેના બીજા ટેસ્ટની હાર બાદ ત્રીજા ટેસ્ટની ઈંગ્લેન્ડ ટીમમાં નિયમિત કેપ્ટન બેન સ્ટોકસ અને ફાસ્ટ બોલર ગસ એટકિન્સનની વાપસી થઇ છે. 15 ખેલાડીની ઈંગ્લેન્ડ ટીમમાંથી સોની બેકર, જેમ્સ રિયૂ અને હેનરી ક્રોકોમ્બેને.......