• બુધવાર, 24 જૂન, 2026

છ સાંસદના પ્રવેશથી શિવસેના પક્ષ વધુ મજબૂત થયો : એકનાથ શિંદે

અૉપરેશન ટાયગરમાં ચોગ્ગો નહીં, સીધો છગ્ગો ફટકાર્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : શિવસેના (ઠાકરે)નો સાથ છોડીને સાંસદોએ હવે શિવસેના પરિવારમાં સામેલ થયા છે. સાંસદોનું સન્માન કરવામાં આવશે. તેઓના વિશ્વાસને તૂટવા નહીં દેવાય. કેન્દ્ર સરકાર સાથેના પ્રશ્નો હોય કે પછી.......