કતર અને પાકિસ્તાને ઈરાન-અમેરિકાની બેઠક અંગે આપ્યું સંયુક્ત નિવેદન
નવી દિલ્હી, તા. 22 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મહત્ત્વની કૂટનીતિક પહેલ સામે આવી છે. સ્વિત્ઝરલેન્ડના બર્ગેનસ્ટોકમાં કલાકો ચાલેલી હાઇ લેવલ મીટિંગ બાદ બન્ને દેશોએ 60 દિવસની અંદર......