• બુધવાર, 24 જૂન, 2026

આજે વરસાદ આખા મુંબઈને નહીં ભીંજવે તો અઢી દાયકાનો રેકૉર્ડ થશે

મુંબઈ, તા.23 : મુંબઈમાં સામાન્ય રીતે દર વર્ષે દસથી 12 કે 15 જૂન સુધીમાં ચોમાસાનો પહેલો વરસાદ થઇ જતો હોય છે, પરંતુ આ વર્ષે જૂનના છેલ્લા અઠવાડિયામાં પણ ચોમાસુ નથી બેઠું તેથી સૌને ઉચાટ.....