• બુધવાર, 24 જૂન, 2026

પરમાણુ ઈમાનદારી, ઈરાન સામે ટ્રમ્પનો નવો દાવ

ઈરાન પરમાણુ નિરીક્ષણ માટે સંમત થયાનો દાવો : ઈરાને નકાર્યું

નવી દિલ્હી, તા.23 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સંભવિત સમજૂતીમાં હવે પરમાણુ ઈમાનદારી અને પારદર્શિતાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન લાંબાગાળાના અને ઉચ્ચસ્તરના......