• બુધવાર, 24 જૂન, 2026

‘જોર કા ઝટકા’થી તેમનું માનસિક સંતુલન બગડી ગયું

શિંદેનો ઉદ્ધવ સેના ઉપર કટાક્ષ

મુંબઇ, તા. 23 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર વિધાનસભાનાં સત્રમાં આજે ઉધ્ધવ સેનામાં પડેલી ફૂટનો મુદ્દો ગાજ્યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉધ્ધવ સેનાને ટોણો મારતા કહ્યું હતું કે એક દિવસ.......