• બુધવાર, 24 જૂન, 2026

મહારાષ્ટ્રના યુસીસીના અમલ માટે સમિતિ મુસદ્દો બનાવી રહી છે

મુંબઇ, તા. 23 (પી.ટી.આઇ) : મહારાષ્ટ્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના અમલ માટે મહાયુતિ સરકાર 100 ટકા સકારાત્મક હોવાનું અને તેના માટે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિના નેતૃત્વ હેઠક એક સમિતિની રચના પણ.......