બ્રાઝિલના પત્રકારનો સનસની મચાવતો દાવો : જીનિવામાં થવાનું હતું અૉપરેશન
નવી દિલ્હી, તા. 24 : બ્રાઝિલના પત્રકાર અને ભૂ-વ્યૂહાત્મક નિષ્ણાત પેપે એસ્કોબારના એક દાવાએ પાકિસ્તાનથી ઈરાન સુધી સનસનાટી મચાવી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાયલની શક્તિશાળી ગુપ્તચર એજન્સી, મોસાદે પાકિસ્તાનના લશ્કરી......