દરવાજો બંધ કરવાના ઝઘડામાં યુવકના પેટમાં છરાથી હુમલો : ફર્સ્ટ ક્લાસના કોચની ઘટનાથી પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 24 : મુંબઈની લાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મંગળવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી નાખનારી હત્યાથી મુંબઈ હચમચી ગયું. ચાલતી લોકલમાં દરવાજો બંધ કરવા જેવા મામૂલી વિવાદમાં વિરારમાં રહેતા મયંક લોહાર......