વન ડે બૅટિંગ ક્રમાંકમાં શુભમન ફાયદા સાથે બીજા નંબર પર
દુબઈ, તા.24 : ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં ભારતના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહને ખસેડીને ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી ટોચના સ્થાને પહોંચ્યો છે. તેના અને બુમરાહના એક સમાન 870 પોઇન્ટ છે. હેનરીએ ઇંગ્લેન્ડ સામેના બીજા ટેસ્ટમાં......