• ગુરુવાર, 25 જૂન, 2026

‘લગ્ન નહોતા કરવા તો ના પાડી દેત, સિયાએ કેતનને મારી કેમ નાખ્યો?’

ખીણમાં ફેંકી દેવાયેલા પુણેના કેતન અગ્રવાલની માતાનું આક્રંદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : લોનાવલાના લોહગડની ખીણમાં ધકેલી કેતન અગ્રવાલની હત્યા કરવાના મામલામાં કેતનના માતા-િપતાએ ધરપકડ કરાયેલા સિયા ગોયલ અને ચેતન ચૌધરીને સખત સજા કરવાની માગણી કરી છે. કેતનના માતા રેખા અગ્રવાલે.......

ઇ-પેપરના નવા શુલ્ક