• બુધવાર, 22 મે, 2024

પીઓકેમાં પાકિસ્તાની રેન્જર્સ પર પથ્થરમારો  

કરોડોનાં પૅકેજ છતાં લોકોનો પ્રકોપ

મુઝફફરાબાદ, તા. 14 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં છેલ્લા ચાર દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે જારી વિરોધ પ્રદર્શન આજે વધુ તીવ્ર બન્યું છે. વડાપ્રધાન શેહબાઝ શરીફે ગઇકાલે પીઓકે માટે 23 અબજ પાકિસ્તાની રૂપિયા (718 કરોડ ભારતીય રૂપિયા)ના પેકેજની જાહેરાત કરી હોવા છતાં વિરોધીઓ પાછળ....

ઇ-પેપરના નવા શુલ્ક